Shakti

Shakti

Shakti Womens World

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ નથી શકતું ? તેમાંય સ્ત્રી શક્તિ અને સામર્થ્યની વાત આવે તો ઘરનો ઉંબરો વળોટ્યા પછી સ્ત્રી શક્તિનો અગાઘ સ્ત્રોત થઈને ...
Read more 0
Shakti Womens World

સરળ, સહજ અને સેવાભાવી વ્યક્તિત્વ એટલે… ડૉ.ધર્મિષ્ઠા ત્રિવેદી

જિજ્ઞાસા સોલંકી સાહિત્ય અને સંગીત જેમને વારસામાં મળ્યા છે, તો આયુર્વેદ થકી નિર્દોષ ઉપચાર દ્વારા વધુ ને વધુ લોકોને ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ લઇ જવામાં જેમનો નોંધપાત્ર ફાળો છે ...
Read more Comments Off on સરળ, સહજ અને સેવાભાવી વ્યક્તિત્વ એટલે… ડૉ.ધર્મિષ્ઠા ત્રિવેદી
હૉટ સમર
Shakti Womens World

હૉટ સમરની કુલ કુલ ફૅશન…

ઋતુલ સુથાર આપણે ત્યાં કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય એ જ પ્રમાણે દર સિઝનમા ફેશન બદલાય એ પણ હકીકત છે…શિયાળો હો, ઉનાળો કે ચોમાસુ..માનુનીઓ તો દરેક ...
Read more Comments Off on હૉટ સમરની કુલ કુલ ફૅશન…
Shakti Womens World

વિદેશમાં માતૃભાષાનું સંવર્ધન કરતાં પ્રજ્ઞાબેન દાદભાવાલા

પ્રજ્ઞાદાદભાવાલા… એટલે એક લેખિકા,  કુશળ કાર્યક્રમ નિર્દેશક અને મિલન સારસ્વભાવ સાથે નુંમળતાવડુંવ્યક્તિત્વ. ગુજરાતીસાહિત્યને, તેનીસર્વશ્રેષ્ઠરચનાઓનેવિદેશમાંપણલીલીછમરાખવાનુંઉમદાકાર્યકરતાપ્રજ્ઞાબેનએએકગૌરવશાળીગુજ્જુમહિલાછે. માતૃભૂમિઅનેમાતૃભાષાથીદૂરથઇગયેલાગુજરાતીઓમાંપોતાનીભાષાપ્રત્યેજાગૃતિકેળવાયએવાઉમદાઆશયસાથેપ્રવૃત્તએવાઆપ્રજ્ઞાબેનનોઆવો, થોડોવધુપરિચયમેળવીએ… ગુજરાત ગૌરવદિને ભજવાયેલું અને ખૂબ જ વખણાયેલ નાટક ‘હું ગુજરાતી અમે ગુજરાતી’ નાટકના પ્રોડ્યુસર પ્રજ્ઞાબેન છે.. ગુજરાતની કલા, સંસ્કૃતિ ...
Read more Comments Off on વિદેશમાં માતૃભાષાનું સંવર્ધન કરતાં પ્રજ્ઞાબેન દાદભાવાલા
Shakti Womens World

પ્રભાવશાળી વ્યક્તિત્વની સામ્રાજ્ઞી.. હેમાલી સેજપાલ

ઉર્દૂ ચેનલના એક અધિકારીએ ગુજરાતીઓ હિન્દી સારી રીતે બોલી નથી શકતા તો ઉર્દૂ શી રીતે બોલવાના એવો કટાક્ષ કર્યો હતો. ને સ્વાભિમાનને વરેલી એક ગરવી ગુજરાતણે માત્ર 48 ...
Read more Comments Off on પ્રભાવશાળી વ્યક્તિત્વની સામ્રાજ્ઞી.. હેમાલી સેજપાલ
દિવ્યા દત્તા
Shakti

ધગશ અને મહેનતથી પોતાને સાબિત કરનારી અભિનેત્રી – દિવ્યા દત્તા

  બોલિવૂડમાં એવી ઘણી ઓછી અભિનેત્રીઓ છે જે પોતાના કાર્યને લઇને સફળ થઇ છે. દિવ્યા દત્તા તેમાંની એક છે. દરેક ફિલ્મોમાં સાઇડ રોલમાં જોવા મળતી દિવ્યા પોતાના રોલને ...
Read more Comments Off on ધગશ અને મહેનતથી પોતાને સાબિત કરનારી અભિનેત્રી – દિવ્યા દત્તા
Shakti Womens World

યુવા નાટ્યકલાકાર : ભામિની ઓઝા ગાંધી

જિજ્ઞા દત્તા નાટ્ય ક્ષેત્રે પ્રવેશેલ યુવતી-ભામિની ઓઝા ગાંધી, જે પોતે એક ગૃહિણી, માતા અને કલાકાર છે. આ ત્રણે કામગીરી બજાવવામાં તે એકથી એક મુશ્કેલીનો સામનો કરી હસતાં-રમતાં આ ...
Read more Comments Off on યુવા નાટ્યકલાકાર : ભામિની ઓઝા ગાંધી
Shakti

‘અમ્મા’ની વસમી વિદાય…

મહિલા રાજકારણી તરીકે નવા સીમાચિહ્નો સર કરનાર જયલલિતા કોઈ રાજકીય નેતાનું અવસાન થાય અને નાગરિકો પોતાના પરિવારનું કોઈ સ્વજન ગુજરી ગયું હોય તે રીતે શોક મનાવે તો નિશ્ર્ચિતપણે ...
Read more Comments Off on ‘અમ્મા’ની વસમી વિદાય…
Shakti Womens World

પેન્ટિંગ્સ અને રંગોના માધ્યમથી ખુશીની પળો આપનારું અનોખું વ્યક્તિત્વ … ચૌલા દોશી

એક આર્ટિસ્ટ અને આર્ટ ક્યુરેટર તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરનાર એક વ્યક્તિત્વનું નામ છે…ચૌલા દોશી. એક આર્ટિસ્ટ હોવાની સાથે સાથે આર્ટ એક્સચેન્જના હિમાયતી એવા ચૌલા દોશી, હંમેશાં ...
Read more Comments Off on પેન્ટિંગ્સ અને રંગોના માધ્યમથી ખુશીની પળો આપનારું અનોખું વ્યક્તિત્વ … ચૌલા દોશી